Showing posts with label Mobile App. Show all posts
Showing posts with label Mobile App. Show all posts

Sunday, December 29, 2019

Tally On Mobile - Live Keeping Mobile App

આ આપલિકેશન માં તમે મોબાઈલ  📱થી એન્ટ્રી કરશો તો તમારા કમ્પ્યુટર 🖥 ના ટેલિ માં એ અપલોડ થઈ જશે

 ➡ આ એપ માટે
લેપટોપ કે કમ્પ્યુટર માં અંને તમારા મોબાઇલ બંને માં આ એપ ડાઉનલોડ કરી લેવાની બંને માં ઇન્ટરનેટ હોવું ફરિજયાત છે 🙏🏻

➡પછી તમારી મેલ આઇ ડી આપી ને લોગીન કરવાનું (ફર્સ્ટ ટાઈમ સાઈન ઉપ )
પહેલા કમ્પ્યુટર માં તમે લોગીન કરશો એટલે પાછળ તમારે ટેલિ સ્ટાર્ટ રાખવાનું ને એમાં તમારે જે કંપની મોબાઇલ માં લેવી છે એ પણ ચાલુ રાખવાની

એટલે તમારા ટેલિ ના ડેટા પછી તમારા મોબાઇલ માં શોવ થશે

અને તમે તમારા મોબાઈલ થી એન્ટ્રી કરશો તો એ ડેટા પછી તમારા લેપટોપ કે કમ્પ્યુટર માં અપલોડ થઈ જસે


આ એપ લોગીન ટાઈમે
પાર્ટનર કોડ માં 
આપવાનું રહેશે

Plan & validity
1 year (+6 months free ) = 1800.00 

2 year (+1 year free ) = 3600.00

એક મહિના ના ૧૦૦ રૂપિયા j થાય છે 

૧૦૦ રૂપિયા માં તમે તમારા એકાઉન્ટ સાથે કનેક્ટેડ રહો છો

આજ ના સમય માં મહિને ૧૦૦ રૂપિયા કરતાં આપડે આપડા મોબાઇલ માં આપડું એકાઉન્ટ ગમે ત્યારે જોઈ સકિયે એ સારું છે ને 👍🏻

અત્યારે જ કમ્પ્યુટર માં ટેલિ ચાલુ કરી ને આ મોબાઇલ માં એપ નાખો
નીચે ની લીંક પર થી

Tally on Mobile
Grow your business using Live Keeping, Tally Mobile App for iOS and Android

 Simple and fast for your business
Multiple Reports, dashboard and graphs allow you to make decisions in the office, at meetings or out on the road. Live Keeping is not only for CEO and other senior management of the company but for everyone who uses tally data while on the move.

A Smart Solution
Just a few clicks on the mobile phone, be it an iPhone or Android platform, you can count on Live Keeping to give you information you need.

The App Features
Live keeping Brings real time tally data in mobile with below features and more...

Outstandings
Live Keeping mobile app lets you view all your receivables and payables at one touch. The app sends you a notification about the bills that are due on the day.

Sales / Purchases
Get complete Sales / Purchases Reporting from wherever you are with Live Keeping.

Inventory Item Profile

Live Keeping has dived deep into how a business works to offer features that are truly useful to run a business. You can view stock item performance like last sale date, total sale quantity, last rate etc.

Inactive Items / Customers
Boost your business with Live Keeping by your side. View the list of inactive items or dormant customers to increase your business.

100% Secure
Live Keeping desktop app syncs the data with Tally ERP9 on your desktop and encrypts to store in on your computer.

Notifications
Livekeeping lets you stay updated on every move in your business. It notifies you every day about your previous day’s sales, purchase, receipts, payments etc.

Office Address: 

*JMD e-Solutions*
City: - Mehsana, Pin Code: - 384002, Gujrat - India
Name : Sanket Barot
Phone: +91-98258 92189
www.jmdcomputerindia.com

 
Design and Bloggerized by JMD Computer