આ આપલિકેશન માં તમે મોબાઈલ 📱થી એન્ટ્રી કરશો તો તમારા કમ્પ્યુટર 🖥 ના ટેલિ માં એ અપલોડ થઈ જશે ➡ આ એપ માટેલેપટોપ કે કમ્પ્યુટર માં અંને તમારા મોબાઇલ બંને માં આ એપ ડાઉનલોડ કરી લેવાની બંને માં ઇન્ટરનેટ હોવું ફરિજયાત છે 🙏🏻➡પછી તમારી મેલ આઇ ડી આપી ને લોગીન કરવાનું (ફર્સ્ટ ટાઈમ સાઈન ઉપ )પહેલા કમ્પ્યુટર માં તમે લોગીન કરશો એટલે પાછળ તમારે ટેલિ સ્ટાર્ટ રાખવાનું ને એમાં તમારે જે કંપની મોબાઇલ માં લેવી છે એ પણ ચાલુ રાખવાનીએટલે તમારા ટેલિ ના ડેટા પછી તમારા મોબાઇલ માં શોવ થશેઅને તમે તમારા મોબાઈલ થી એન્ટ્રી કરશો તો એ ડેટા પછી તમારા લેપટોપ કે કમ્પ્યુટર માં અપલોડ થઈ જસેઆ એપ લોગીન ટાઈમેપાર્ટનર કોડ માં આપવાનું રહેશેPlan & validity1 year (+6 months free ) = 1800.00 2 year (+1 year free ) = 3600.00એક મહિના ના ૧૦૦ રૂપિયા j થાય છે ૧૦૦ રૂપિયા માં તમે તમારા એકાઉન્ટ સાથે કનેક્ટેડ રહો છોઆજ...
Showing posts with label Tally. Show all posts
Showing posts with label Tally. Show all posts